Posts

Showing posts from April, 2023

Swachta Nibandh - સ્વચ્છતા નિબંધ ગુજરાતી ભાષા માં

આપણે સ્વચ્છતા વિષે ઘણું બધું જાણવા જેવું છે. જેમાં સ્વછતા થી આપણે રોગ ના થાય તંદુરસ્ત રહીયે એવી રીતે સ્વછતા આપણા ઘર માં કે બહાર રાખવી ખુબજ જરૂરી છે. સ્વચ્છતા રાખવાથી આપણે ઘણા બધા ફાયદાઓ થાય છે. મન પ્રફુલ્લિત રહે છે. શરીર તંદુરસ્ત રહે છે અને "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" તેવી કહેવત પણ છે. આપણા દેશમાં સ્વચ્છતા વિષે ગાંધીજી એ ખુબ સમજાવ્યુ છે. તે હંમેશા સ્વચ્છતા રાખવા નું કહેતા. તેણે જ આપણને કહ્યું કે પોતાની આસપાસ સ્વચ્છતા ની જાણવણી કરવાની સબંધિત શિક્ષણ આપી દેશને ખુબજ સરસ સંદેશ આપિયો છે. ગાંધીજી એ "સ્વચ્છ ભારત" નું સ્વપ્નું જોયું હતું. જેના માટે તે ઇચ્છતા હતા કે ભારત દેશ ના દરેક નાગરિક મળીને ભારત દેશ ને સ્વચ્છ બનાવવા માટે કાર્ય કરે. જેના માટે ગાંધીજી ના આ સ્વપ્ન ને પૂરું કરવા માટે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ 2 October, 2014 ના દિવસે "સ્વચ્છ ભારત અભિયાન" શરુ કર્યું અને તેમના આ સફળ કાર્ય ના હેતુ દ્વારા ભારત ના બધા નાગરિકો ને આ અભિયાન સાથે જોડાવવા માટે અપીલ કરી હતી. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો ઉદેશ્ય એ હતો કે હવે ના 5 વર્ષ માં સ્વચ્છ ભારત નું